કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષા દળમાં હેડ કોન્સ્ટેબલ ( મિનીસ્ટરિયલ) ની જગ્યાઓની સીધી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
➡ કુલ જગ્યાઓ : ૪૨૯
(૦૧) પુરુષ ઉમેદવાર = ૩૨૮ જગ્યાઓ
(૦૨) મહિલા ઉમેદવાર = ૩૭ જગ્યાઓ
(૦૩) એલડીસીઈ = ૬૪ જગ્યાઓ
➡ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૦/૦૨/૨૦૧૯
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
➡ ઓફિસિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/e7whWQ
ઓફિસિયલ જાહેરાત જોવા માટે ( ન્યુઝ પેપર)
https://goo.gl/YpJK2e
➡ ઓનલાઈન અરજી કરવા માટે
https://goo.gl/EuwfuF
➡ ઓફિસિયલ વેબસાઈટ
https://www.cisf.gov.in/
તા. ૨૩/૦૧/૨૦૧૯
ઈ-આવૃત્તિ : સંદેશ ( અમદાવાદ) પેજ : ૧૩
Comments
Post a Comment