EWS સર્ટીફીકેટ 3 વર્ષ સૂધી માન્ય ગણાશે

10 %  અનામત માટે કઢાવેલ  *EWS  સર્ટીફીકેટ* 3 વર્ષ સૂધી માન્ય ગણાશે તે બાબતનો તા. 13-9-2019 નો ઓફીસીયલ પરિપત્ર ની  pdf મૂકેલ છે.
ડાઉનલોડ કરી મિત્રો ને શેર કરો.✔

Download Document  From Here

Comments