દોસ્ત તારી યાદો જ આવે હજુ આંખ સામે રે .
દોસ્ત ની સાથે ની પળો છે હજુ આંખ સામે રે .
દોસ્ત તારી સાથે કરેલી મજા તે જ જુનાળે .
રખડવાની તમન્ના ગલીઓ ફરી આંખ સામે રે .
એ જ ઊનાળા ની પળો ને રસ્તે બે મળે સાયાં.
પાર તે સાયાં ને થવા નો ઝંખો આંખ સામે રે.
ડુંગરા કેરી ટોચ બોલાવતી એ મને ત્યાં રે.
દોસ્ત એ ટોચોની જ બારિશ છે આંખ સામે રે.
એ ઠંડી ની સાથે બન્ને એ જ પટરી પરે જુવે .
હાથ પકડીને પૂલ પાર જવ એ આંખ સામે રે.
"દિન" વારે વારે કરે જીદ જાવા જ જુનાળે.
દોસ્ત ની સાથે ની પળો છે હજુ આંખ સામે રે .
- દિન

Hi
ReplyDeletehi
ReplyDeleteHi
ReplyDelete