મોટા ભાઈ , એ મોટા બેન , ઓ મારા માવતર .... તમે દૂધ કય કંપની નું પીવો છો અમુલનુ..... મધરનુ.....
પણ આ દૂધ તો મારુ જ છે (ગાય / ભેંસ )
એ મોટા ભાઈ , એ મોટા બેન , ઓ મારા માવતર કોય તો અાવો મારા પળખે ....મારો જીવ જાય છે , હું મરી રહી છું , હું હું મમમમરી રહી છુુ..... હું ....
આવી જ પોક તેનો અંતર આત્મા ફૂંકી રહ્યો છે આજ , એ બિજૂ કોય નઈ પણ માંગરોલ તાલુકા ( Junagadh -dis) ના ગામળા ની મૂંગી ગાયો / ભેંસો છે
જે માલધારી પરીવારો ૨૦-૨૦ / ૪૦-૪૦ ગાયો/ભેંસો રખી ને આપણ ને દૂધ પૂરું પળતા તે આજે લોટા ભર દૂધ માટે બીજાના મોહતાજ છે...
દૂધ ના જથ્થામાં ઘટાળો થયો છે , ભાવ માં વધારો થયો છે.
એ મોટા ભાઈ , એ મોટા બેન , ઓ મારા માવતર .... આતો શરૂઆત છે
મરો ઈલાજ કરો , ક્યાંક દેવાયત પંડિતની વાણી સાચી ના પળી જાય ક્યાંક દૂનીયા દૂધ વિહોણી ના થય જાય .....એ મોટા ભાઈ , એ મોટા બેન .......
આ પશુઓ ને કોય રોગ લપેટા માં લીધા છે
રોગ ના લક્ષણો- મોમાં છાંદા પળવા , હાફવુ , મોમાં થી ફિણ આવવી ....
-આ રોગ ગામે ગામે આગળ વધી રહ્યો છે
-મૂંગા પશુ મિનીટો મા મરી રહ્યા છે , પશુ ડોક્ટરો પણ હિંમત હારી રહ્યા છે..
કોય તો આનો ઇલાજ કરો
કોય તો મને બચાવો , ક્ક્ક્કોય તો બચાવો ......
-૨ દિવસ મા ૩૦૦ થી વધૂ પશુ મરી ગયા છે
-૧૦ દિવસ મા ૫૦૦૦ થી વધૂ પશુ દુધ આપતા બંધ થય ગયા છે
૩ જો દિવસ...😶😟😚
૪ થો દિવસ..😩😖🤕😮....
Plz plz...
એ મોટા ભાઈ , એ મોટા બેન , ઓ મારા માવતર ....
તમે જેનું દૂધ પિધૂ ઈ તમને આજ પોકારે છે
મારી વારે આવો
આ પશુ ની મદદ માટે comment kro plz help us
આ વ્યથા ને શેર કરો plz
શેર કરીને મારો ઈલાજતો નય થાય પણ જેની પસે ઈલાજ હોય ત્યાં સૂધી મેસેજ પોગાળજો plz plz શેર
મારુ દૂધ ના લાજવતા
- માંદી ગૂજરાત ની ગા્ય / ભેંસ
Comments
Post a Comment