હતો જો પ્રથમ પ્રેમ સાચો તો બીજીવાર કેમ થયો,
અને જો હોય બીજો પ્રેમ સાચો તો પેહલો યાદ કેમ રહ્યો ?
પોતાની સ્ટાઈલ બિન્દાસ હોવી જોઈએ,
દુનિયાની નઝર તમારા પર હોવી જોઈએ,
કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે,
આ “નોટ” ની જગ્યા તો સાલી સ્વર્ગમાં જ હોવી જોઈએ.
જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે,
કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.
આંસુ ત્યારે નથી આવતા
જયારે તમે કોઈને ખોઈ બેસો છો.
પણ આંસુ ત્યારે આવે છે ,
જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.
જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે,
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.
ફકીર હાલ છે મારો કશી મિલકત વિનાનો છુ ,
ના લુંટશો મને હું લુંટાયેલો ખજાનો છું ,
મને ખબર નથી મારી પણ લોકો કહે છે ,
હું માણસ મજાનો છુ કારણ પૂછશો તો,
ઝીંદગી નીકળી જશે.
કહ્યુ ને તમે ગમો છો,તો બસ ગમો છો.
સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી,
કેમ કે વાંચનાર અને લખનાર એમ માને છે કે,
તે બીજા માટે લખેલા છે.
લે નજર મારી ઉધાર આપું,
જો પછી દિવાનગીની શું મજા છે.

માત્ર આધાર છે સૌ રજૂઆત પર,
વાત તો ક્યા કોઇની નવી હોય છે.
“માઁ” થી મોટું કોઈ નથી,
કારણ કે “માઁ” ની “માઁ” પણ “નાની” કેહવાય છે.
રંગવા તને, રંગ હું, ખુબ પાકો લાવ્યો છું.
પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..
હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે,
રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.
કોઇક જ હોય છે જે સફળ બની જાય છે.
બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે.
ભલે Bye કહી ને પણ તને online જોઈ છે.
છતા આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે.
એમની વિદાય થી હવે કોઈ ઉમંગ નથી,
મનાવું શું હોળી..? જીવન માં જ કોઈ રંગ નથી…
ચાલને બકુડી તારી નફરતો ની હોળી કરીએ ને,
મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ..
ગમે તેવી હોળી કરુ તારી યાદોની…
તોય પ્રહલાદ ની જેમ હેમખેમ નિકળે છે…
સૂઈ જા.!!!
નથી જોતો તને તારા તનમાં
તૂ તો રહે છે સદાયે મારા “મનમાં”
મારી નજર થી ક્યારેક ખુદને જોજે,
તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.
તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો,
બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે.
mandir ma devo ne 6 parichay maaro,
masjid ma mne khuda odkhe 6.
nathi 6aanu vyaktitva koi thi y maaru,
tamara prataape mne badha odkhe 6
પહેલીવાર અડકેલા તારા ગાલ મારા હોઠ ને,
આવડી વ્યાખ્યા મુલાયમતાની આ ઠોઠ ને.
જરા આસ્તેથી ચલાવજો “સફાઈ અભિયાન” એમની ગલીઓમાં મિત્રો,
કદાચ તૂટેલા સ્વપ્ના ના કાટમાળની સાથે મારા હ્રદયના ટુકડા પણ મળી આવે.
સુંદરતા મનની રાખો…
ફેસવોસથી મોઢા ચમકે, દિલ નહી.
આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે,
જેને દિવસના અજવાળા માં પણ,
મારી યાદ નથી આવતી..

લાગણીઓનો જમાનો છે સાહેબ ,
હુ સ્ટેટસ મૂકું ને
તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે?
માં બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે,
કે ઉજાગરા તો કોઈ નહિ જુએ,
પણ ધજાગરા આખું જગત જોસે.
કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.
बोलीवुड: प्रेम के पंछी
होलीवुड: लव बर्डस.
साउथ: प्रेम के पंछी ध लव बर्डस.
गुजराती: प्रेम ने देस नी कोइ सरहद ना रोके अने रोके ऐने मारी मेलडी पोगे
ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે…
જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન.
મારા માટે ચોકલેટ ની મીઠાસ એટલે..
તારી મારા માટે સતત વહેતી
નિર્દોષ લાગણીઓ નો અહેસાસ.
ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ,
મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ,
ઉધાર ક્યારેક તારી જ આપેલી મહેક ફુલો ને,
મહેક તુજમા વહે છે ને તને ગુલાબ કેમ આપુ,
તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ એ ગુલાબ,
તારા જ અંશ જેવુ એ તને ગુલાબ કેમ આપુ,
હશે એ મહોબ્બત નુ પ્રતિક જેવુ,
તુ ખુદ મહોબ્બત છે તને ગુલાબ કેમ આપુ.
યાદ કરશો તો યાદો માં મળશું …
નહિ તો ફરિયાદો માં તો છું જ.
“પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ”
જન્મ લેવા માટે બે માણસ ની
જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર
જણાની જરુર પડે જ છે
તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે
મારે તો કોઈની જરુર જ નથી.
” આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં ,
તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને.
જે દાદર તમને નીચે લાવે છે
તેજ દાદર તમને ઉપર લઈ જાય છે
તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે.
સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહી…
કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર.
હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે…
જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા.

Comments
Post a Comment