પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ ( સાઉથ જોન ) - સુરત માટે નીચેની જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત ઈન્ટરવ્યું મારફત ભરવાની છે.
➡ કુલ જગ્યાઓ : ૧૯
(૦૧) ચીફ ઓફિસર = ૦૨ જગ્યાઓ
(૦૨) નાયબ મામલતદાર = ૦૧ જગ્યા
(૦૩) નાયબ હિશાબનીશ = ૦૧ જગ્યા
(૦૪) સ્ટેનોગ્રાફર = ૦૧ જગ્યા
(૦૫) કાર્યપાલક ઈજનેર = ૦૧ જગ્યા
(૦૬) મદદનીશ ઈજનેર = ૦૪ જગ્યાઓ
(૦૭) પ્રોજકેટ ઈજનેર = ૦૪ જગ્યાઓ
(૦૮) મ્યુનિસિપલ ઈજનેર = ૦૧ જગ્યા
(૦૯) ટાઉન પ્લાનર = ૦૧ જગ્યા
(૧૦) સીટી સર્વે સુપરીન્ટેન્ડન્ટ = ૦૧ જગ્યા
(૧૧) સર્વેયર = ૦૨ જગ્યાઓ
➡ ઈન્ટરવ્યું તારીખ : ૨૯/૦૧/૨૦૧૯ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
➡ ઓફિસિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/5DJ9Z4
તા. ૨૨/૦૧/૨૦૧૯
ઈ-આવૃત્તિ : દિવ્યભાસ્કર (વડોદરા ) પેજ : ૧૩
Comments
Post a Comment