Indian Coast Guard માં નાવિક ( જનરલ ડ્યુટી ) ની ભરતી

21/01/2019 04:50 AM
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નીચેની જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

(૦૧) નાવિક ( જનરલ ડ્યુટી )
લાયકાત : ધોરણ ૧૨ પાસ ( સાયન્સ ) ઓછામાં ઓછા ૫૦ % સાથે

ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૧/૦૧/૨૦૧૯
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૧/૨૦૧૯

શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે
http://bit.do/eF3YT

ઓનલાઈન અરજી કરવા માટે
http://bit.do/eF3YV

ઓફિસિયલ વેબસાઈટ
http://joinindiancoastguard.gov.in/

Comments