તારુ ભરતી જેમ આવુ,
ને હવે ઓટ જેમ જવુ.
આ ન સમજાયુ !!!!
તારુ જીંદગીમાં તુફાન જેમ આવુ,
ને હવે જીંદગીનુ પર્થર જેમ મોનલેવુ.
આ ન સમજાયુ !!!!
તારા રૂપ ને ફૂલ જેમ ખીલ્વૂ,
ને હવે ફૂલ જેમ ભીળાવુ.
આ ન સમજાયુ !!!!
તારુ વહેતા જરણા જેમ આવુ,
ને હવે શાંત સરિતા જેમ વહેવુ.
આ ન સમજાયુ !!!!
તારા આવતા શ્વાસને પ્રકૃતી જેમ મહેકવુ,
ને હવે તારા જતા ની સાથે શ્વાસનુ રોકાવુ.
આ ન સમજાયુ !!!!
-દિન
ને હવે ઓટ જેમ જવુ.
આ ન સમજાયુ !!!!
તારુ જીંદગીમાં તુફાન જેમ આવુ,
ને હવે જીંદગીનુ પર્થર જેમ મોનલેવુ.
આ ન સમજાયુ !!!!
તારા રૂપ ને ફૂલ જેમ ખીલ્વૂ,
ને હવે ફૂલ જેમ ભીળાવુ.
આ ન સમજાયુ !!!!
તારુ વહેતા જરણા જેમ આવુ,
ને હવે શાંત સરિતા જેમ વહેવુ.
આ ન સમજાયુ !!!!
તારા આવતા શ્વાસને પ્રકૃતી જેમ મહેકવુ,
ને હવે તારા જતા ની સાથે શ્વાસનુ રોકાવુ.
આ ન સમજાયુ !!!!
-દિન
Hi
ReplyDeleteNice
ReplyDeleteGood
ReplyDeleteGood morning
ReplyDeleteNice brother
We'll nice
ReplyDeleteકવિ સુદ
ReplyDeleteમારા બાળપણ મારે જવું છે
મારા બાળપણ મારે જવું છે
જઈ મિત્રો સાથે રમત રમવી છે
હરિયાળો એ બાગ-બગીચો
પકડા-પકડી રમતા તા
એક બીજા ની સાથે મળીને
ગામનું પાદર ગજવતા તા
વૃધ્ધ જેવું કોઈ મળે તો
વાર્તાઓ કેહ'રાવ તા તા
વાર્તા સંભળાવી અમને
ચોકલેટ એ ખવરાવતા તા
રમત મા જ્યારે હું ઘસ કરતો
ત્યારે મિત્રો મને માફ કરતા તા
હરતા-ફરતા ઝઘડો કરતા
પાછા ભેગા મળીને રમતા તા
વીતી ગયું મારું એ બાળપણ
યાદ હજુએ આવે છે
યાદ આવતા બાળપણની
અશ્રુઓ વહેતા થાય છે
કહી ઉઠે છે દિલ આજે પણ
મારાબાળપણમા મારે જવું છે
-સુનીલ દવે
Really good it is.
ReplyDeleteGood...
ReplyDeleteGood
ReplyDeletenice
ReplyDeleteVery good
ReplyDeleteVery good
ReplyDeleteThanks all
ReplyDeleteVadhare kavita o ahi have thoda samay ma prkashit thase
This comment has been removed by a blog administrator.
ReplyDeleteMast h bhai logo
ReplyDeleteGood
ReplyDeleteNice bro
ReplyDeleteAwesome :*
ReplyDeleteHii
ReplyDeleteNot bad
ReplyDeleteHi
ReplyDeleteNice. ...thanks
ReplyDeleteNice
ReplyDeleteawesome..!!!
ReplyDeleteTy
ReplyDeleteNiranjan rai 06 DEC 2015
ReplyDelete