GSRTC ડ્રાઈવર કક્ષામાં પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ હોય તેવા ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ
Thank
➡ GSRTC ના ડ્રાઇવર ની સીધી ભરતી અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોને મેરીટસ પ્રમાણે તા. ૨૯/૦૧/૨૦૧૯ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ટ્રેનીંગ સેન્ટર , મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ , નરોડા પાટિયા , અમદાવાદ ખાતે બોલવવામાં આવેલ છે.
➡ ઓફિસિયલ નોટિફિકેશન જોવા માટે
https://goo.gl/Pz6WGP
➡ વધુ માહિતી માટે
https://goo.gl/ZjLDXZ
Comments
Post a Comment